Question
$0, 16, (- 16), 25, (-૩2)$
ચડતા ક્રમમાં :
ઊતરતા ક્રમમાં :

Answer

$(-32), (-16), 0, 16, 25;$
$25, 16, 0, (-16), (-32)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જુહીએ એક વોશિંગ મશીન રૂ $13,500$ માં વેચ્યું. તેને $20\%$ ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીધું હશે ?
$-712 \div -213$ ની કિમત શોધો
ચાર સળંગ વર્ષોમાં એક નાના ગામમાં જનસંખ્યા નીચે પ્રમાણે હતી : $2342, 2468, 3105, 3217$ આ સમયગાળા દરમિયાન ગામના લોકોની સરાસરી શોધો.
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ:
$x + 5 = 15 (x=10)$
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: 2^0 + 3^0 + 4^0$
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 2^8 $ અને $ 8^2 $
નીચેના સમીકરણો ઉકેલો :
$1) 11x = 66$          $2) 11x + 11 = 77$          $3) \frac{y}{9} = 7$          $4) \frac{-m}{12} = 2$
સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ શોધો $: 1$ અને $ \frac{1}{4}$
સરવાળા કરો : $ \frac{-8}{15} + \frac{-5}{6} $
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $26 \times (- 48) + (-48) \times (36)$