MCQ
${(1 - 2x)^{3/2}}$ ના વિસ્તરણમાં ચોથું પદ મેળવો.
  • A
    $ - \frac{3}{4}{x^4}$
  • $\frac{{{x^3}}}{2}$
  • C
    $ - \frac{{{x^3}}}{2}$
  • D
    $\frac{3}{4}{x^4}$

Answer

Correct option: B.
$\frac{{{x^3}}}{2}$
b
(b) Expansion of ${(1 - 2x)^{3/2}}$

$ = 1 + \frac{3}{2}( - 2x) + \frac{3}{2}.\frac{1}{2}.\frac{1}{2}{( - 2x)^2} + \frac{3}{2}.\frac{1}{2}\left( { - \frac{1}{2}} \right)\frac{1}{6}{( - 2x)^3} + .....$

Hence ${4^{th}}$ term is $\frac{{{x^3}}}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $A$ એ કોઈક $3 \times 3$ શ્રેણિક છે કે જેના તમામ ઘટકો ગણ $\{-1,0,1\}$ માં આવેલા છે. તો આવા તમામ શ્રેણિકો $A$ કે જેના  તમામ ઘટકોનો સરવાળો $5$ થાય, તેની સંખ્યા .......... છે.
$\sin ^2 x+\left(2+2 x-x^2\right) \sin x-3(x-1)^2=0,-\pi \leq x \leq \pi$ ના ઉકેલો ની સંખ્યા ............ છે.
જો સમીકરણ ${x^2} + \left( {\sin \,\theta  + \cos \,\theta } \right)x + \frac{3}{8} = 0$ ના બંને ઉકેલો ભિન્ન અને ધન હોય તો $\theta $ ની $\left[ {0,2\pi } \right]$ માં ઉકેલોનો ગણ મેળવો., 
ધારો કે $x=2 t, y=\frac{t^{2}}{3}$ કોઈક શાંકવ છે ધારો કે $S$ એ શાંકવની નાભિ છે અને $B$ એ શાંક્ના અક્ષ પરનું બિંદુ છે કે જેથી $SA \perp BA$, જ્યાં $A$ એ શાંકવ પરનું કોઈક બિંદુ છે.  જો $\Delta SAB$ ના મધ્યકેન્દ્રનો $y$-યામ $k$ હોય,તો $\lim _{ t \rightarrow 1} k$ બરાબર ......... છે.
પ્રધાન અક્ષ $= 8$ અને ઉત્કેન્દ્રતા $= 1/2$ વાળા ઉપવલયનું સમીકરણ મેળવો . $(a > b)$
જો ${\sin ^2}\theta - 2\cos \theta + \frac{1}{4} = 0,$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
${\left( {\frac{{1 - {t^6}}}{{1 - t}}} \right)^3}$ ના વિસ્તરણમાં $t^4$ નો સહગુણક મેળવો.
સતત આવૃતિ-વિતરણ માટે નીચેની માહીતી ઉપલબ્ધ છે. $M = 62, c = 10, f = 20, F = 46$ અને મધ્યસ્થ વર્ગ $60$ - $70$ હોય, તો અવલોકનોની સંખ્યા ....... છે.
જો $w = \frac{z}{{z - \frac{1}{3}i}}$ અને $|w| = 1$, તો $z$ એ . . . પર આવેલ છે .
$\cos 12^\circ + \cos 84^\circ + \cos 156^\circ + \cos 132^\circ   = . . . .$