MCQ
${(1 + i)^{10}}$ = . . . . (કે જ્યાં ${i^2} = - 1$)
  • $32\ i$
  • B
    $64 + i$
  • C
    $24\ i -32$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$32\ i$
a
(a) ${(1 + i)^{10}} = {[{(1 + i)^2}]^5} = {(2i)^5} = 32\,i$. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $P\left( 4,-4 \right)$ અને $Q\left( 9,6 \right)$ એ ૫૨વલય ${{y}^{2}}=4a\left( x-b \right)$ ૫૨નાં બિંદુઓ હોય તથા $R$ એ ચા૫ $PQ$ ૫૨નું કોઈ બિંદુ હોય , તો બિંદુ $R$ ના યામ .......... હોય ત્યારે $\Delta PRQ$ નું ક્ષેત્રફળ મહત્તમ થાય.
જો $w = \frac{z}{{z - \frac{1}{3}i}}$ અને $|w| = 1$, તો $z$ એ . . . પર આવેલ છે .
${(7.995)^{1/3}}$ ની ચાર દ્શાંશ સુધીની કિમત મેળવો.
વર્તૂળ ${x^2} + {y^2} = 5$ નો બિંદુ $(1,-2)$ આગળનો સ્પર્શક એ વર્તૂળ ${x^2} + {y^2} - 8x + 6y + 20 = 0$ ને  . . . .  .
સમીકરણ $\mathrm{e}^{4 \mathrm{x}}-\mathrm{e}^{3 \mathrm{x}}-4 \mathrm{e}^{2 \mathrm{x}}-\mathrm{e}^{\mathrm{x}}+1=0$ ના વાસ્તવિકબીજ ની સંખ્યા મેળવો.
$22$ ખેલાડીઓ પૈકી $10$ ખેલાડીઓની એક ટીમ કેટલી રીતે બનાવી શકાય. જેમાં $6$ ચોક્કસ ખેલાડીનો હંમેશા સમાવેશ થાય અને $4$ ચોક્કસ ખેલાડીનો હંમેશા નિકાલ થાય ?
પરવલય ${{y}^{2}}=12x$ ની નાભિજીવા તેના અક્ષ સાથે $\alpha $ માપનો ખૂણો બનાવે છે, જ્યાં $\alpha \in \left( 0,\frac{\pi }{3} \right)$ નાનામાં નાની નાભિજીવાની લંબાઈ ...... .
જો  $x = \sum\limits_{n = 0}^\infty {{{\cos }^{2n}}\phi ,} $ $y = \sum\limits_{n = 0}^\infty {{{\sin }^{2n}}\phi ,} $ $z = \sum\limits_{n = 0}^\infty {{{\cos }^{2n}}\phi \,{{\sin }^{2n}}\phi ,} $. તો . . .   $0 < \phi < \frac{\pi }{2},$ 
જો રેખાઓ $x^2 -4xy -y^2 = 0$ એ ધન $x-$ અક્ષ સાથે અનુક્રમે ${\theta _1}$ અને ${\theta _2}$ ખૂણો બનાવે તો ${\sec ^2}\left( {{\theta _1} + {\theta _2}} \right) + \left| {\frac{1}{{\tan\, {\theta _1}}} + \frac{1}{{\tan \,{\theta _2}}}} \right|$ ની કિમત મેળવો 
જો ${z_1} = 1 - i$ અને ${z_2} = - 2 + 4i$, તો ${\mathop{\rm Im}\nolimits} \left( {\frac{{{z_1}{z_2}}}{{{z_1}}}} \right) = $