MCQ
1 મી3 = __________ લિટર
  • A
    100
  • 1000
  • C
    10
  • D
    10000

Answer

Correct option: B.
1000
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ લઘુચાપ છે . $R$ એ ગુરુચાપ પરનું $A$ અને $B$ સિવાયનું બિંદુ છે. જો $\angle ARB = 80^\circ $ હોય , તો $\angle APB =…………..$
$ p(x)= x^3 + 3x^2 + 2x + 10 $ ને $(x + 3)$ વડે નિઃશેષ ભાગી શકાય તે માટે બહુપદીમાંથી $.........$ બાદ કરવા પડે .
એક શંકુના પાયાનો પરિઘ $44$ સેમી છે.જો તેની ત્રાંસી ઊંચાઈ $15$ સેમી હોય , તો શંકુની વાસપાટીનું ક્ષેત્રફળ $= ......... cm^2 $.
એક જ સમતલમાં આવેલાં બે વર્તુળોને વધુમાં વધુ $…………..$ સામાન્ય જીવા હોય.
જો $ (a^2)^{\frac{1}{n}} = b $ હોય, તો $ b^{2n} = ……...$
$\angle A$ અને $\angle B$ એકબીજાના કોટિકોણ ખૂણાઓની જોડ છે. જો $\angle A: \angle B=4: 5$ તો $\angle A ………… .$
$\sqrt{5^2+12^2}$ એ __________ સંખ્યા છે.
$ \triangle ABC $ અને $ \triangle PQR $ માં $AB = PQ, \angle A = \angle P $ અને $ \angle B = \angle Q $ છે. જો $ \angle A + \angle c = 130^\circ $ હોય, તો $ \angle Q =...............$
સમીકરણ _________નો આલેખ ઊગમબિંદુમાંથી પસાર થતી રેખા છે.
_________________ એ 7 અને 8ની વચ્ચે આવેલી સંમેય સંખ્યા છે.