Question
$12$ મી સદીમાં દિલ્લીનું શું મહત્ત્વ હતું $?$

Answer

$12$ મી સદીમાં તોમર અને ચૌહાણવંશના રાજપૂતોના સમયમાં દિલ્લી વેપાર$-$વાણિજ્યનું મહત્ત્વનું કેન્દ્ર હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free