MCQ
$(2, 15°)$ અને $(1, 75°)$ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય ?
  • A
    $3$
  • B
    $1$
  • C
    $2\sqrt 3 $
  • D
    $\sqrt 3 $

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

 વર્તુળ $C: 4 x^{2}+4 y^{2}-12 x+8 y+k=0$  ચતુર્થ ચરણમાં આવે અને બિંદુ $\left(1,-\frac{1}{3}\right)$ એ $C$ પર કે તેના અંદરના ભાગમાં આવે તેવાં નાં મૂલ્યોનો ગુણ $\dots\dots\dots$છે.
જો $\sum\limits_{k\, = \,1}^n {\left( {\sum\limits_{m\, = \,1}^k {{m^2}} } \right)} \, = \,a{n^4}\, + \,b{n^3}\, + \,c{n^2}\, + \,dn\, + \,e\,$ હોય,તો $ = \,\,........$
જો $\tan A - \tan B = x$ અને $\cot B - \cot A = y,$ તો $\cot (A - B) = $
પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $5.20$ છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો $3, 4$ અને $4$ હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો. 
બિંદુ $P$ અને $Q$ ના યામ અનુક્રમે $\left( 2,3 \right)$ અને $\left( 3,2 \right)$ છે. $\overline{OP}$ અને $\overline{OQ}$ ને વ્યાસ લઈને દોરેલાં વર્તુળોની સામાન્ય જીવાની લંબાઈ ......... .
સમાંતર શ્રેણી $2,5,8,11........$ ના પ્રથમ $2n$ પદોનો સરવાળો એ અન્ય સમાંતર શ્રેણી $57,59,61......$ ના પ્રથમ $n$ પદોના સરવાળા જેટલો હોય, તો $n=.........$
$x + y + 4 = 0$ ને લંબરેખાનું વ્યાપક સમીકરણ શોધો ઉપરાંત $(1, 2)$ બિંદુમાંથી પસાર થતી રેખા શોધો.
જો $A, B, C, D, E$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દકોષ મુજબ ગોઠવવામાં આવે તો શબ્દ  $DEBAC$ નો ક્રમ મેળવો 
જો $z \in C$ એવો મળે કે જેથી $\left| z \right| < 1$ તથા $w = \frac{{5 + 3z}}{{5\,\left( {1 - z} \right)}}$ હોય તો ..........
$m$ ના કયા મૂલ્ય માટે $x^2 - 3x + 2m = 0$ નું એક બીજ $x^2 - x + m = 0$ ના એક બીજ કરતાં બમણું થશે ?