MCQ
$2 + 4 + 7 + 11 + 16 + ....... n$ પદ સુધી સરવાળો મેળવો.
  • A
    $\frac{1}{6}\,({n^2}\, + \,3n\, + \,8)$
  • $\frac{n}{6}\,({n^2} + 3n\, + \,8)$
  • C
    $\frac{1}{6}\,({n^2} - 3n\, + \,8)$
  • D
    $\frac{n}{6}\,({n^2} - 3n + 8)$

Answer

Correct option: B.
$\frac{n}{6}\,({n^2} + 3n\, + \,8)$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉગમબિંદુ માંથી વર્તુળ $x^{2}+y^{2}-8 x-4 y+16=0$ પર દોરવામાં આવેલ સ્પર્શકો વર્તુળને બિંદુઓ $A$ અને $B $ માં સ્પર્શે છે તો $(A B)^{2}$ મેળવો.
$'MISSISSIPPI'$ શબ્દના અક્ષરો વડે એક અથવા વધારે અક્ષરોવાળા કુલ કેટલા ભિન્ન સંચયો બનાવી શકાય ?
$60$ વિધાર્થીના એક વર્ગમાં $40$ ને  $NCC$ છે અને $30$ ને $NSS$ અને $20$ બંને છે . જો એક વિધાર્થીની યાર્દચ્છિક પસંદગી કરતાં તેને $NCC$ કે $NSS$ પૈકી એકપણ ન હોય તેની સંભાવના મેળવો.
$4$ ઓફિસર અને $8$ કોન્સ્ટેબલ પૈકી $6$ વ્યક્તિઓને કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમાં ઓછામાં ઓછા એક ઓફિસરનો સમાવેશ થાય ?
સમીકરણ $|{x^2}$ $+ 4x + 3|$ $+  2x + 5 = 0$ ના બીજની સંખ્યા મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{(1 - \cos 2x)\sin 5x}}{{{x^2}\sin 3x}}  = . . .$
ઉગમબિંદુથી રેખા પરની લંબાઈ $7$ છે અને રેખા $y -$ અક્ષની ઘનદિશા સાથે નો $150°$ ખૂણો બનાવતી હોય, તો રેખાનું સમીકરણ શોધો.
જો $\cos (A - B) = \frac{3}{5}$ અને $\tan A\tan B = 2,$ તો
જો $\left(\alpha x^3+\frac{1}{\beta x}\right)^{11}$ માં $x^9$ નો સહગુણક અને $\left(\alpha x-\frac{1}{\beta x^3}\right)^{11}$ માં $x^{-9}$ નો સહગુણક સરખા હોય,તો $(\alpha \beta)^2=........$
જો ${\sin ^2}\theta = \frac{{{x^2} + {y^2} + 1}}{{2x}}$, તો $x$ એ ફરજિયાત  . . . હોવો જોઈએ.