Question
$23 \div [(-1) +(-22)] =........$

Answer

$-1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યારેખા ઉપ૨ $(-4)$ માં $(-2)$ ઉમેરવા આપણે $.......$ બાજુ ખસીશું$. ($જમણી, ડાબી, ઉપરની$)$
$4x$ અને $4y$ એ $..........$ પદો છે. (અચળ, સજાતીય, વિજાતીય)
એક લંબચોરસની લંબાઈ $10$ સેમી અને પહોળાઈ $8$ સેમી છે, તો તેની પરિમિતિ $= ..........$ સેમી $(18, 36, 80)$
પૂર્ણાંક સંખ્યાઓમાં $.......$ વિશે ક્રમનો નિયમ જળવાતો નથી$. ($સરવાળા, ગુણાકાર, ભાગાકાર$)$
$ 6 \frac{1}{4} \% = ...........$
$........$ એ સૌથી સંપૂર્ણ સંમિતિ ધરાવતી આકૃતિ છે.
મેળવેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને $...........$ કહેવાય.
$b$ ના બે ગણામાં $6$ ઉમેરતાં $12$ મળે છે. તેને સમીકરણ સ્વરૂપે $...............$ લખાય.
વર્તુળને $..............$ સંમિતિની રેખા હોય છે.
$35^\circ $ ના માપના ખૂણાના કોટિકોણનું માપ $.............$ હોય.