Question
$\frac{2}{3}$ + $\frac{2}{3}$ ની કિંમત $1$ છે.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ હોય.
 
$(-8)$ માંથી $-5$ બાદ કરતાં $3$ બાકી રહે.
$30$ સેમી દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતાં ત્રિકોણની દરેક બાજુ $ 10 $ સેમી બને.
$6$ ની ડાબી બાજુ $12$ છે.
એકબીજાને અડકીને દીવાસળીથી બનાવેલા બે ચોરસમાં $8$ દિવાસળી હોય.
પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો બને છે.
એક પદાર્થ $3$ લિટર છે જ્યારે બીજો $6$ કિગ્રા હોય તો ગુણોત્તર $1:2$ મળે.
જો કોઈ સંખ્યા $3$ થી વિભાજ્ય છે, તો તે $9$ થી પણ વિભાજ્ય હોય.
 
$\frac{4}{9} + \frac{5}{9} = 9$
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
1. બે અંકની સંખ્યાની પછી આવતી સંખ્યા બે અંકની જ હોય.
2. પ્રાકૃતિક સંખ્યા $1$ ની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી.
3. $500$ એ $499$ અને $501$ ની વચ્ચેની સંખ્યા છે.