MCQ
$2936$ નું $100$ ના આધારે આસન્ન મૂલ્ય .......... છે.
  • A
    $3036$
  • $2900$
  • C
    $3040$
  • D
    $3000$

Answer

Correct option: B.
$2900$
$2936$ માં દશકનો અંક $3$ છે, જે $5$ કરતા નાનો છે. તેથી, $100$ ના આધારે આસન્ન મૂલ્ય $2900$ થશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free