Question
$(2x + 3y)^3$ નું વિસ્તરણ કરો.

Answer

$(2x + 3y)^3$
$= ^3C_0(2x)^3 + ^3C_1(2x)^2(3y) + ^2C_2(2x)(3y)^2 + ^3C_2(3y)^3$
$=1 \times 8x^3 + 3 \times 4x^2 \times 3y + 3 \times 2x \times 9y^2 + 1 \times 27y^3$
$= 8x^3 + 36x^2y + 54xy^2 + 27y^3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રત્યક્ષ તપાસની રીતના લાભ જણાવો.
જો 2x + 3y = 10 હોય અને xનું પ્રમાણિત વિચલન 15 હોય, તો y નું પ્રમાણિત વિચલન શોધો.
પુસ્તકનું એક પાનું વાંચતા વિદ્યાર્થીએ લીધેલ સમય (સેકન્ડમાં)ની તપાસમાં નીચેનાં પરિણામો મળે છે. 
સ્કૂલ 12
વિદ્યાર્થીઓની સંખ્યા 4689
સરેરાશ વાચન ગતિ (સેકન્ડ) 12182
બંને સ્કૂલોના કુલ વિદ્યાર્થીઓના વાચનની ગતિનો મધ્યક શોધો.
નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો :
વર્ષકારીગરકુલ
સ્થાનિકબિનસ્થાનિક
પુરુષસ્ત્રીકુલપુરુષસ્ત્રીકુલ પુરુષસ્ત્રીકુલ
20101200 1500300 500   
2015 600 300100 2300  
બે અવલોકનોનો ગુણોત્તર મધ્યક $30$ છે. એક અવલોકનની કિંમત $20$ હોય, તો બીજા અવલોકનની કિંમત શોધો.
જો વાસ્તવિક વિધેય $f ( x )=\frac{ x ^{ 2 }( x + 1 )^{ 3 }}{ 4 }$ હોય, તો $f(3)-f(2)$ ની કિંમત મેળવો.
નિદર્શ એટલે શું? તેનાં બે ઉદાહરણો લખો.
સ્તરીકરણની પ્રક્રિયા વિશે સમજાવો.
નિદર્શ એટલે શું? તેનાં બે ઉદાહરણો લખો.
એક બૉક્સમાંથી પસંદ કરેલ $9$ સંતરાનાં વજન $($ગ્રામમાં$)$ નીચે પ્રમાણે છે. $40, 50, 60, 65, 45, 45, 40, 90, 62$ સંતરાંનાં વજનનો મધ્યસ્થ મેળવો.