MCQ
$ 2x^4 + x^3 - 14x^2 - 19x - 6 $ નો એક અવયવ $.........$ છે .
  • $x - 1$
  • B
    $x + 1$
  • C
    $x + 3$
  • D
    $x - 2$

Answer

Correct option: A.
$x - 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બંધ નળાકારના પાયાની ત્રિજ્યા $3.5$ સેમી અને ઊંચાઈ $16.5$ સેમી છે , તો નળાકારનું કુલ પૃષ્ઠફળ $= ......... cm^2 $
જો $X = 3$ અને $Y = - 2$ એ સમીકરણ $X - KY = 5 $ના ઉકેલ હોય તો $K = ………… .$
$ \triangle ABC $ ની બાજઓ $AB$ અને $A C$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P $ અને $Q $ છે, જૉ $BC = 8.2$ સેમી હોય, તો $PQ= ................$ સેમી.
જો $(2a+ 5, 3b + 2)$ અને $(a + 11, b + 14)$ એક જ બિંદુના યામ હોય, તો $a$ અને $b$ ની કિંમત અનુક્રમે
$PQR$ માં $ \angle P = \angle Q = \angle R $ છે. જો $PQ = 6$ હોય, તો $PQR$ ની પરિમિતિ $=..............$
બિંદુઓ (5, – 3) અને (5,8) વચ્ચેનું અંતર ___________ છે
એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $40$ સેમી છે.તેના એક વિકર્ણની લંબાઈ $16$ સેમી છે , તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
એક નળાકારની ત્રિજ્યા $10$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $44 \ cm^2 $ છે, તો તેની ઊંચાઈ $…………..$ સેમી છે.
x + 1 એ _________ બહુપદીનો અવયવ છે.
જો $(\sqrt{5}+3)^2-a+b \sqrt{5}$ હોય, તો