MCQ
$30^\circ $ ના કોટિકોણના પૂરક કોણનું માપ $…………$ છે.
  • A
    $110^\circ $
  • $90^\circ $
  • C
    $60^\circ $
  • D
    $120^\circ $

Answer

Correct option: B.
$90^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમબાજુ ચતુષ્કોણ XYZWના વિકર્ણો XZ અને YW એ બિંદુ Pમાં છેદે છે, તો $\angle XPY =$ ________.
બે નળાકારની ત્રિજ્યાઓ નો ગુણોત્તર $3 : 2$ અને ઉચાઈનો ગુણોત્તર $8:11$ હોય, તો તેમના ઘનફળ નો ગુણોત્તર $.........$ થાય.
એક શંકુની ઊંચાઈ $12$ સેમી અને ઘનફળ $616  \ cm^3 $ છે, તો તેનો વ્યાસ $.........$ સેમી હોય.
સૌપ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી _____________ આપી.
$(\sqrt{5}+\sqrt{3})(\sqrt{5}-\sqrt{3})$ = __________
એક ત્રિકોણનું ક્ષેત્રફળ $48 \ cm^2$ છે , તો તેની $12$ સેમી લંબાઈની બાજુ પરના વેધની લંબાઈ $…………..$ સેમી છે .
ત્રિકોણ ABC અને DEF માં, $AB = FD$ અને $\angle A =\angle D$ છે. જો ________ હોય, તો આપેલ બંને ત્રિકોણો બાખૂબા પૂર્રધારકા પ્રમાણે એકરૂપ હશે.
a = 5, b = 7, c = 3 અને d = - 5 હોય તો બિંદુ $\left(\frac{a}{b}, \frac{c}{d}\right)$ ______ ચરણમાં હોય.
એક બંધ શંકુનો વ્યાસ $7$ સેમી અને ત્રાંસી ઊંચાઈ $16.5$ સેમી છે , તો આ શંકુનું કુલ પૃષ્ઠફળ $=  .... ....... cm^2 $.
$P$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $70$ સેમી છે. તેની જીવા $AB$ નું કેન્દ્રથી અંતર $21$ સેમી છે, તો $AB = ……………$ સેમી.