Question
$(\frac{-3}{11})$ ના વિરોધીની વ્યસ્ત સંમેય સંખ્યા $...........$ છે.

Answer

$\frac{11}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના $...........$ બે ખૂણાઓનાં માપના સરવાળા જેટલું હોય છે.
$ >, < $ અને માંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યા ભરો $ : (\frac{5}{-11}) ........ (\frac{-11}{5}) =$
$\triangle ABC$  કાટકોણ ત્રિકોણ છે, જેમાં $\angle C = 90^\circ $  છે. તેથી $............$ કર્ણ છે. $(A\overline{B},B\overline{C},A\overline{C})$
કોઈ સંખ્યા $m$ ના $4$ ગણામાંથી $7$ બાદ કરતાં નું ગાણિતિક વિધાન $.............$ છે.
$28 \% + 32 \% +........= 100 %$
જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તેને $.........$ વસ્તુ કહેવાય.
રૂ. $500$ નું $15 %$ લેખે $2$ વર્ષનું વ્યાજ રૂ. $......$છે. $(10, 30, 150)$
અંગ્રેજી મૂળાક્ષર $H$ ની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $….......$ હોય છે. $(0, 1, 2)$
$32.015$ ને શબ્દોમાં $..........$ લખાય$.($બત્રીસ પૂર્ણાંક પંદર દશાંશ ,બત્રીસ પૂર્ણાક પંદર શતાંશ ,બત્રીસ પૂર્ણાક પંદર સહશાંશ$)$
$(\frac{-9}{8}) \div \frac{3}{4} = ..........$