MCQ
$3^{37}$ ને $80$ વડે ભાગતા મળતી શેષ મેળવો 
  • A
    $0$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $9$

Answer

$3^{37} = 3. (3^4)^9 = 3(81)^9$ $\therefore $ rem is $3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $\mathrm{P}(-2 \sqrt{6}, \sqrt{3})$ એ અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ કે જેની ઉત્કેન્દ્રિતા $\frac{\sqrt{5}}{2} $ છે તેના પર આવેલ છે. જો બિંદુ $\mathrm{P}$ આગળનો અતિવલયનો સ્પર્શક અને અભિલંભએ અનુબદ્ધ અક્ષને અનુક્રમે બિંદુ $\mathrm{Q}$ અને $\mathrm{R}$ આગળ છેદે છે તો  $QR$ ની કિમંત મેળવો.
જો રેખા $3x + 3y -24 = 0$ એ $x-$ અક્ષને બિંદુ $A$ માં અને $y-$ અક્ષને બિંદુ $B$ માં છેદે તો ત્રિકોણ $OAB$ નું અંત:કેન્દ્ર મેળવો જ્યાં $O$ એ ઉંગમબિંદુ છે 
જો કોઈ ગણ $x$ માં $n (n > 5)$ ઘટકો હોય, તો $5$ કરતા ઓછા ઘટકોવાળા ઉપગણોની કુલ સંખ્યા ...... છે.
$(x_i, y_i)$ સમબાજુ ત્રિકોણ $ABC$ નું શિરોબિંદુ છે કે જેથી $(x_1 - 2)^2 + (y_1 - 3)^2= (x_2 - 2)^2 + (y_2 - 3)^2 = (x_3 - 2)^2 + (y_3 - 3)^2$ થાય, તો $2\ (x_1 + x_2 + x_3) + 3 (y_1 + y_2 + y_3) =$
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)'$ મેળવો..
$a,b,c,a_1,b_1,c_1$ એ શૂન્યેતર સંકર સંખ્યાઓ છે, જ્યાં $\frac{a}{a_1}+\frac{b}{b_1}+\frac{c}{c_1}=1+i$   અને $\frac{a_1}{a}+\frac{b_1}{b}+\frac{c_1}{c}=0$   તો  $\frac{a^2}{a_1^2}+\frac{b^2}{b_1^2}+\frac{c^2}{c_1^2}=................$
જો $f:R\ - \left\{\frac{1}{3}\right\} \rightarrow R, f(x)= \frac{2x+1}{3x-1}$ તો $(fof) (2)=$ ..........
$\frac{{\tan A + \sec A - 1}}{{\tan A - \sec A + 1}} = $
${1^2} + {2.2^2} + {3^2} + {2.4^2} + {5^{^2}} + {2.6^2} + .... + 2{(2m)^2}$ = .....
$1 + \frac{1}{3}x + \frac{{1.4}}{{3.6}}{x^2} + \frac{{1.4.7}}{{3.6.9}}{x^3} + ....$ = . ..