Question
$ (3785)^0 = ........ (37850, 3785, 1)$

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$-57 ....... 23 ( >, < , = )$
સંખ્યારેખા ઉપર $-\frac{3}{5}$ દર્શાવવા $0$ અને $–1$ વચ્ચે $............$ સરખા ભાગ પડાય. $(3, 5, 8)$
એક લંબચોરસની લંબાઈ $10$ સેમી અને પહોળાઈ $8$ સેમી છે, તો તેની પરિમિતિ $= ..........$ સેમી $(18, 36, 80)$
ચોરસને સંમિતિની રેખા $...........$ હોય છે.
 $\triangle XYZ$ માં $M$ બિંદુ એવું છે, કે  $m \angle XMY = 90^\circ $  છે. $\overline{BM}$ એ $............$ છે$. ($કર્ણ, મધ્યગા, વેધ$)$
એક ચોરસની બાજુની લંબાઈ $2$ સેમી છે, તો તેની પરિમિતિ $...........$ સેમી થાય.
પારૂલની માસિક આવક રૂ. $8000$ છે. તેમાંથી તે રૂ. $7000$ ખર્ચ કરે છે, તો તે $....... \%$ બચત કરે છે.
કાટકોણ ત્રિકોણમાં બે બાજુના વર્ગોનો સરવાળો $= ..............$
ત્રિકોણનો બહિષ્કોણ ગુરુ કોણ હોય, તો બંને અતઃસંમુખ કોણ પૈકી એક લઘુકોણ હોય, તો બીજો $............$ હોય.
પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો $............$ થાય.$ \text { [1, 0, }(-1)] $