MCQ
$4 x^2+11 x-3$ આ ___________ બહુપદી  છે
  • A
    સુરેખ
  • B
    અચળ
  • C
    ત્રિઘાત
  • દ્વિઘાત

Answer

Correct option: D.
દ્વિઘાત
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $2x + y = 10$ નો આલેખ $x-$ અક્ષને $.........$ બિંદુમાં છેદે.
ત્રણ સમરેખ બિંદુમાંથી $.........$ રેખા $/$  રેખાઓ પસાર થાય .
$.........$ એ $3x + 2y = 18$ ના આલેખ પરનું બિંદુ નથી.
એક લંબઘનના લંબાઈ અને પહોળાઈ ધરાવતા પાયાનું ક્ષેત્રફળ $ 120 \ cm^2 $ છે. જો લંબઘનની ઊંચાઈ $5$ સેમી હોય , તો લંબઘનનું ઘનફળ $=  ......... \ cm^3 $.
a = 5, b = 7, c = 3 અને d = - 5 હોય તો બિંદુ $\left(\frac{a}{b}, \frac{c}{d}\right)$ ______ ચરણમાં હોય.
સમાન ઊચાઇ ધરાવતા બે નળાકાર ની ઊચાઇ નો ગુણોતર $4:5$ હોય,તો તેમના ઘનફળ નો ગુણોતર $...............$ થાય.
$ \triangle ABC $ માં $ \angle A = \angle C $ છે. જો $AC = 5$ અને $BC = 4$ હોય, તો $ \triangle ABC $ ની પરિમિતિ $=.............$
પૃષ્ઠની ધાર $.........$ હોય છે.
ધાતુના એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા $7$ સેમી છે , તો આ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ $=  .. … … ….….. cm^2 $.
$ p(x) = 2x^3 + 6x^2 + x + 5 =$ ને $x+3$ વડે ભાગતા શેષ $.........$ મળે .