Question
$45^\circ $ ના ખૂણાના પૂરકોણનું માપ $...........$ થાય. $(45^\circ , 135^\circ ,145^\circ )$

Answer

$135$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ $=.................$
ચક્રીય ચતુષ્કોણ $\text{PQRS}$ માં $7\angle P = 11\angle R $ મોય, તો $\angle P  = ................(70^\circ , 110^\circ , 100^\circ )$
નીચેનું આવૃત્તિ-વિતરણ દર્શાવવા. એક સ્તંભાલેખ દોરવો છે:
વર્ગો $5-10$$10-15$$15-25$$25-45$$45-75$
આવૃત્તિ 61210815

વર્ગ $25-45$ની સપ્રમાણ આવૃત્તિ __________ છે. $(5,3,2)$
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો, અંત:યુગ્મકોણની પ્રત્યેક જોડ __________ હોય. (સમાન,અસમાન, પૂરક)
શ્રીલંકા ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે બેસ્ટમેને સાથે મળી $143$ રન બનાવ્યા તેને દ્વિચલસુરેખ સમીકરણ સ્વરૂપે $…………$ દર્શાવી શકાય.
જો $p(-3)=0$ હોય, તો બહુપદી p(x) નો એક અવયવ ___________ છે. (3, x + 3, x - 3 )
બહુપદી : $ - 3x^2 + 5x + 11 $ માં $ x^2 $નો સહગુણક $........$ છે.
P (3, 2) અને Q (3, – 5)ને જોડતી રેખા ______________અક્ષને છેદે. (x, y, બંને)
લંબધનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ $=..................$
લંબઘનનું પૃષ્ઠફળ $= ……………$