MCQ
${{49}^{n}}+16n-1$ એ ............. વડે વિભાજ્ય છે.
  • A
    $3$
  • B
    $19$
  • $64$
  • D
    $29$

Answer

Correct option: C.
$64$
C.  જે $64$ વડે વિભાજ્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે પાસાંને સાથે ઉછાળવામાં આવે છે તો ઉપરના પૂણાકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના.
${{\left( 2x-\frac{3}{x} \right)}^{6}}\,\,\,\,x$ પર આધારીત ન હોય, તો $x$ નો સહગુણક મેળવો.
$\Delta ABC$ માં $\left( -3,-2 \right),\left( 5,0 \right)$ અને $\left( -\frac{1}{3},\frac{13}{3} \right)$ શિરોબિંદુવાળા ત્રિકોણના અંતઃકેન્દ્રના યામ $...$
$\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{8 \sqrt{2}-(\cos x+\sin x)^{7}}{\sqrt{2}-\sqrt{2} \sin 2 x}$ ની કિમંત મેળવો.
પરવલય $ x^2 + 4x + 2y - 7 = 0 $ નું શિરોબિંદુ  શું થાય ?
અતિવલય $4x^2 - 9y^2\, = 36$ નો અભિલંબ યામાક્ષો $x$ અને $y$ ને અનુક્રમે બિંદુ $A$ અને $B$ માં છેદે છે જો સમાંતરબાજુ ચતુષ્કોણ $OABP$ ( $O$ એ ઉંગમબિંદુ છે) બનાવવામાં આવે તો બિંદુ $P$ નો બિંદુપથ મેળવો.
$\left( {{7^{1/5}} - {3^{1/10}}} \right)^{60}$  ના વિસ્તરણમાં કુલ અસંમેય પદોની સંખ્યા મેળવો.
જો $a \sin^2x+b \cos^2x=c,b \sin^2y+a \cos^2y=d$ અને $a \tan x=b \tan y,$ તો $\frac{a}{b^2}$ નું મુલ્ય .........
જો $^nC_{15}= ^nC_8$ હોય, તા $^nC_{21}$ નું મૂલ્ય કેટલું થાય ?
સમીકરણો ${x^2} + ax + b = 0$ અને ${x^2} + bx + a = 0$ ના બીજનો તફાવત સમાન હોય અને  $a \ne b$ ,તો. . . .