MCQ
(5, -3) અને (-5, 3)ને જોડતી રેખા _________ હોય.
  • A
    બંને અક્ષને વિદતી
  • X-અક્ષને સમાંતર
  • C
    X અક્ષને લંબ
  • D
    y-અક્ષને સમાંતર

Answer

Correct option: B.
X-અક્ષને સમાંતર
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$10$ સેમીની બાજુની લંબાઈના સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
$ \triangle ABC $ અને $ \triangle XYZ $માં $ \angle A = \angle X, \angle C = \angle Z $ અને $AB = XY$ હોય, તો $\triangle ABC ≅\triangle ..........$
$ \triangle ABC $ અને $ \triangle PQR $ માં $AB = PQ, \angle A = \angle P $ અને $ \angle B = \angle Q $ છે. જો $ \angle A + \angle c = 130^\circ $ હોય, તો $ \angle Q =...............$
યોગ્ય નીત્યસમ ના ઉપયોગ થી $105\times 95$ ની કિંમત $.........$ છે.
$\left(5^{\frac{3}{4}}\right)^{\frac{4}{3}}$ = ___________
P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. જો $\angle APB =80^{\circ}$ હોય, તો $\angle PCD =$ _______.
સમબાજુ ચતુષ્કોણ $A B C D$ માં $\angle B=80^{\circ}$ હોય, તો $\angle A D B=$ __________ .
$1$ થી $20$ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં $3$ ની ગુણિત હોય તેવી સંખ્યાઓનો મધ્યક $…………..$ થાય. 
$(\sqrt{3} + \sqrt{2}) \cdot (\sqrt{3} – \sqrt{2}) = ........$
$ \triangle ABC $ ની બાજઓ $AB, BC$ અને $CA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P, Q $ અને $R$ છે, તો $ \angle BAC = \angle ............$