Question
(5, −5) એ x-અક્ષ પરનું બિંદુ છે.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુની ત્રિજ્યા $3$ સેમી, તિર્યક ઊંચાઈ $4$ સેમી અને ઊંચાઈ $5$ સેમી હોઈ શકે.
$\left(5^{\frac{2}{3}}\right)^6=125$
દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેટલીક વખતે કિરણ પણ હોય.
વર્તુળની કોઈ પણ જીવા વર્તુળનો વ્યાસ છે.
બે ભિન્ન બિંદુ માંથી પસાર થતી અસંખ્ય રેખા હોય છે .
ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપનાં બંને અંત્યબિંદુઓને જોડતી બે ત્રિજ્યા વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વર્તુળનો વૃત્તખંડ કહે છે.
માહિતીના મહત્તમ અવલોકનને વિસ્તાર કહે છે
બિંદુઓ P (5, 0) અને Q (-3, 0) માટે PQ = 8.
શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવ સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે.
એક નળાકારના પાયાનું ક્ષેત્રફળ $154$ સેમી અને ઊંચાઈ $20$ સેમી હોય, તો તેનું ઘનફળ $3080 \ cm^3 $ થાય.