Question
$-6545$ ને અતિ$-$સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: \frac{2}{3} = \frac{x}{15}= \frac{16}{y}$
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{1}{3}$ અને $(\frac{-1}{9})$
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: (a^4 \times a)^3 $
નીચેના સમીકરણો ઉકેલો :
$1) \frac{4m}{3} = 16$          $2) 13t = -26$          $3) 7n + 3 = 31$          $4) 25q + 3 = 103$
નીચેની સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો :$ (\frac{-4}{5}) $ અને $ (\frac{-2}{3}) $
વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો $15$ સેમી લાંબો છે. આ કાંટાનું ટોચનું બિદુ $1$ કલાકમાં કેટલું અંતર કાપશે $?$ $(π = 3.14$ લો.$)$
જો $z = 10$ હોય, તો $z^3 - 3 (z - 10)$ ની કિંમત શોધો $:$
સરવાળો શોધો $(-819) + (-257)$
વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો $: 9 \times 10^5 + 4 \times 10^3 + 2 \times 10^2 + 8 \times 10^0 $
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: (\frac{4}{-9}) = (\frac{x}{-27})= \frac{24}{y}$