Question
$680$ ના $25\%$ નો ઉકેલ મેળવો.

Answer

$680$ ના $25\%$ = $680 \times \frac{25}{100}$
$= 680 \times \frac{1}{4}$
$= 170$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની બાબતો પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો: $[(-8) + (-7)] + (-6) = (-7) + [(-6) + (-8)]$
$14 \text{ સેમી}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ શોધો : $(\pi = \frac{22}{7})$
ગુણાકાર કરો અને સક્ષીપ્ત સ્વરુપમાં ફેરવો અને મીશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો: $13 \times \frac{1}{3}$
સાદું રૂપ આપો :
$(1) (-25) - (-15)$
$(2) (-20) - (-15)$
એક અઠવાડિયા દરમિયાનના તમારા ઊંઘવાના કલાકની સરાસરી શોધો.
ઊંઘવાના કલાક: $9, 10, 8, 9, 7, 9, 11$
એવા બે અંક કયા છે જેને રેખિક સંમિતિ અને પરિભ્રમણીય સંમિતિ બંને હોય?
ત્રિકોણ માટે પાયો $b = 20$ સેમી, ઊંચાઈ (વેધ) $h = 15$ સેમી માહિતી પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
$\frac{15}{25}$ ને ટકામાં ફેરવો.
વિરોધી વાક્ય જણાવો: રાહુલ તેના બેંક ખાતામાં $1000$ રૂ. જમા કરે છે.
$P$ આગળ કાટખૂણો હોય તેવા $\triangle PQR$ ની લાંબામાં લાંબી બાજુ કઈ છે?