MCQ
$7^{2022}+3^{2022}$ ને $5$ વડે ભાગતાં મળતી શેષ ............ છે.
  • A
    $0$
  • B
    $2$
  • $3$
  • D
    $4$

Answer

Correct option: C.
$3$
c
$7^{2022}+3^{2022}$

$=(49)^{1011}+(9)^{1011}$

$=(50-1)^{1011}+(10-1)^{1011}$

$=5 \lambda-1+5 K -1$

$=5\,m -2$

Remainder $=5-2=3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $z$ એવી સંકર સંખ્યા છે જેથી $\left|\frac{z-2 i}{z+i}\right|=2, z \neq-i$ તો ત્રિજ્યા $2$ અને કેન્દ્ર $...........$ વાળા વર્તુળ પર $z$ આવેલ છે.
જો $a, b$ અને $c$ એ અનુક્રમે $^{19} \mathrm{C}_{\mathrm{p}},^{20} \mathrm{C}_{\mathrm{q}}$ અને $^{21 }\mathrm{C}_{\mathrm{r}}$ ની મહતમ કિમંતો હોય તો . . .  
જો $\cot (\alpha + \beta ) = 0,$ તો $\sin (\alpha + 2\beta ) = $
પરવલય $y^2 = 4x$ પર $P, Q$ અને $R$ આગળ દોરેલા ત્રણ અભિલંબ $(3, 0)$ આગળ છેદે તો

               

  સ્તંભ$-I$

             

સ્તંભ $-II$

$(A)$

$\Delta PQR$ ના પરિવૃતની ત્રિજ્યા

$(P)$

$5/2$

$(B)$

$\Delta PQR$ નું ક્ષેત્રફળ

$(Q)$

$(5/2, 0)$

$(C)$

$\Delta PQR$ નું મધ્યકેન્દ્ર

$(R)$

$(2/3, 0)$

$(D)$

$\Delta PQR$ નું પરિકેન્દ્ર

$(S)$

$2$

$100$ અવલોકનનો મધ્યક $50$ અને પ્રમાણિત વિચલન $5$ છે, તો બધાં અવલોકનોનાં વર્ગોનો સરવાળો $=$ .....
જો $R = {(5\sqrt 5 + 11)^{2n + 1}}$ અને $f = R - [R]$,( કે જ્યાં $[.] $ એ મહતમ પૂર્ણાક છે .) તો $R.f$ મેળવો.
જે પરવલય. $y^2=8 x+4 y+4$ ની નાભિજીવાનો $x$- અંત:ખંડ $3$ હોય,તો આ જીવાની લંબાઈ $...........$ છે.
$log _{1/2}\left(\frac{|z-1|+4}{3|z-1|-2}\right)>1$ ( જ્યાં  $|z-1|$ $\frac{2}{3}$)   અસમતાનું પાલન કરતી સંકર સંખ્યાનો બિંદુગણ .......... .
$1 + \cos \,{56^o} + \cos \,{58^o} - \cos {66^o} = $
બિંદુ $P(3, 4)$ માંથી ઉપવલય $\frac{{{x^2}}}{9}\,\, + \;\,\frac{{{y^2}}}{4}\,\, = \,\,1$ પર દોરેલા સ્પર્શકો ઉપવલયને બિંદુઓ $A$ અને $B$ આગળ સ્પર્શક છે. જે બિંદુનું બિંદુ $P$ થી અને રેખા $AB$ થી અંતર સમાન હોય, તે બિંદુના બિંદુપથનું સમીકરણ.....