MCQ
$8, 12, 13, 15,22$  અવલોકનોનું વિચરણ :
  • A
    $21$
  • $21.2$
  • C
    $21.4$
  • D
    આપેલ પૈકી એક પણ નહિં

Answer

Correct option: B.
$21.2$
b
Given distribution is, $8,12,13,15,22$

Here, $n=5$ and $\operatorname{mean} \overline{ x }=\frac{8+12+13+15+22}{5}=\frac{70}{5}=14$

$\therefore$ Variance $=\frac{\sum| x -\overline{ x }|^2}{ n }=\frac{6^2+2^2+1^2+1^2+8^2}{5}=\frac{106}{5}=21.2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{{C_0}}}{1} + \frac{{{C_1}}}{2} + \frac{{{C_2}}}{3} + .... + \frac{{{C_n}}}{{n + 1}} = $
જો  $\tan \theta = - \frac{1}{{\sqrt {10} }}$ અને $\theta $ એ ચોથા ચરણમાં હોય તો  $\cos \theta = $
જો $PQ$ એ પરવલયની  $y^2\, = - 4x$ ની જીવા છે જ્યાં બિંદુ $P$ એ દ્રીતીય ચરણમાં છે જો $R$ એ $PQ$ ને $2 : 1$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે તો બિંદુ $R$ નો બિંદુપથ મેળવો.
જો  $x_1, x_2, ......., x_n$  શ્રેણીનો મધ્યક $\bar x$, હોય તો $x_i + 2i, (i = 1, 2, ……., n)$ નો મધ્યક કેટલો થશે ?
જો $P(x_1, y_1)$ અને $Q(x_2, y_2)$ એ બિંદુઓ રેખા $2x + 3y + 1 = 0$ પર આવેલ છે કે જેથી $|PA - PB|$ એ મહત્તમ અને $|QA - QB|$ એ ન્યૂનતમ થાય જ્યાં $A(2,0)$ અને $B(0,2)$,હોય તો $x_1 - y_1 + x_2 - y_2 $ ની કિમત મેળવો 
જયારે $8^{{2}n}-(6{2})^{{2}n+{1}}$ ને $9$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ ..... વધે.
$100$ અવલકોનોને વર્ગ લંબાઈ $25$ ના જૂથમાં વહેચવામાં આવે છે જો અંતરાલ $20 - 30$ અને $20$ કરતાં ઓછા અવલકોનોનો મધ્યસ્થ $45$ હોય તો મધ્યસ્થ વર્ગની આવ્રુતિ કેટલી થાય?
$z$ અને $w$ એ શૂન્યેત૨ સંક૨ સંખ્યાઓ છે. જો  $|zw|=1$ અને $arg\ \ z-arg \ w= \frac{\pi}{2}$  તો$\overline{z}w=$ .................
જો  $|z|=1$  અને   $w=\frac{z-1}{z+1}$,  $z$ $-1$  તો    $Re(\omega)=$.................
ધારો કે બિંદુ $P(\alpha, \beta)$ એ રેખાઓ $L_{1}: 3 x-4 y+12=0$, અને $L _{2}: 8 x+6 y+11=0$ થી એક એકમ અંતરે આવેલ છે. જો $P$ એ $L _{1}$ ની નીચે અને $L_{2}$ ની ઉપર આવેલ હોય તો  $100(\alpha+\beta)$ ની કિમંત મેળવો.