MCQ
$8!$ ના બધા જ ભાજકોની સંખ્યા ......... છે.
  • A
    67
  • B
    34
  • C
    45
  • 96

Answer

Correct option: D.
96
D

અહી $8!=2^7×3^2×5^1×7^1$

$8!$ નો દરેક ભાજક $2^a\ \ 3^b \ \ 5^c \ \ 7^d$ પ્રકારનો હોય.

જયા $a\in\left\{1,2,......,7,0\right\},b\in\left\{0,1,2\right\},c\in\left\{0,1\right\}$ અને $d\in\left\{0,1\right\}$

$\therefore 8!$ ના ભાજકોની સંખ્યા $=8×3×2×2$

$=96$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $2n^2 + 5n$ હોય, તો તેનું $n$ મું પદ......... છે.
જો અતિવલય અને તેની અનુબદ્ધ ઉત્કેન્દ્રતા $e$ અને $e'$ હોય, તો $\frac{1}{{{e^2}}}\,\, + \;\,\frac{1}{{e{'^2}}}\,\, = \,\,.......$
 જો $\alpha,\beta,\gamma, \delta$ એ સમીકરણ $x^4-100x^3+2x^2+4x+10 = 0$ ના બીજો હોય તો $\frac{1}{\alpha}+\frac{1}{\beta}+\frac{1}{\gamma}+\frac{1}{\delta}$ ની કિમત મેળવો 
$\frac{1}{2} + \frac{{i\sqrt 3 }}{2}$ નું ચતુર્થમૂળ મેળવો.
બે બિંદુઓ $A $ અને$ B$ ના $x-$યામએ સમીકરણ $x^{2} + 2ax - b^{2} = 0$ નાં બીજ છે. અને તેના $y-$યામ સમીકરણ $y^{2} + 2py - q^{2} = 0$ ના બીજ છે. $AB$ વ્યાસ વાળા વર્તૂળની ત્રિજ્યા મેળવો.
વિર્ધાર્થીં તરવૈયો ન હોવાની સંભાવના $1/5 $ છે. $5$ વિર્ધાર્થીં પૈકી $4$ તરવૈયા હોવાની સંભાવના કેટલી થાય ?
જો $sin^3x sin3x = \sum_{m=0}^{n} c_m \ \ cos mx $ તો $n=$ ..............(જ્યાં $c_0, c_1, ......c_n$ અચળો છે), $c_n \neq 0$
વર્તુળ $C_1:(x-4)^2+(y-5)^2=4$ ની, વર્તુળ $C_1$ ના કેન્દ્ર સાથે $\theta_i$ ખૂણો આંતરતી જીવાઓનના મધ્યબિંદુુોનો બિંદુપથ એ ત્રિજ્યા $r_i$ વાળુ વર્તુળ છે. જો $\theta_1=\frac{\pi}{3}, \theta_3=\frac{2 \pi}{3}$ અને  $r_1^2=r_2^2+r_3^2$, હોય,તો $\theta_2=.......$
એક શહેરમાં $20\%$ લોકો કારમાં મુસાફરી કરે છે , $50\%$ લોકો બસમાં મુસાફરી કરે છે અને $10\%$ લોકો બસ અને કારમાં મુસાફરી કરે છે તો  . . . . $\%$ લોકો કાર અથવા બસમાં મુસાફરી કરે છે.
$ABC$ એ એક ચલિત ત્રિકોણ છે કે જેથી $A$ એ $(1, 2)$ , $B$ અને $C$ એ રેખા $y = x + \lambda $(જ્યાં $\lambda $ એ એક ચલ છે), હોય તો ત્રિકોણ $ABC$ ના લંબકેન્દ્રના બિંદુપથનું સમીકરણ મેળવો