Question
$81^{1 / 2}=...........(3, 6, 9)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $X = 7$ અને $Y = - 11$ ઉકેલ હોય તેવા $............$ દ્વિચલ સમીકરણો મળે
આપેલ વર્ગની ઊર્ધ્વસીમા અને અધઃસીમાના તફાવતને __________ કહે છે. (મધ્યકિંમત, વર્ગલંબાઈ, સીમાબિંદુ)
આવૃત્તિ $-$ બહુ કોણમાં $x-$અક્ષ પર $................$ દર્શાવવામાં આવે છે.
$ \triangle PQR $ માં $PQ$ અને $PR$ નાં મધ્યબિંદૂ અનુક્રમે $X $ અને $Y$ છે, જે $QR = 3.2$ સેમી હોય, તો $XY = ………..$ સેમી. $(1.6, 6.4 , 4.8)$
એક ચતુષ્કોલના ખુણાના માપનું પ્રમાણ $7:3 : 2 : 6$ છે, તો તે ચતુષ્કોણનો સૌથી નાના ખૂણાનું માપ $...........$ હોય. $(20^\circ , 40^\circ , 60^\circ )$
પ્રથમ પાંચ વિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ $..........$ છે. $(3.7, 7.4, 8)$
બહુપદી $ 5x^3 - 3x^2 + 11x - 4 $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.
પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીનો આકાર $............$ હતો. $($સમલંબ અને પિરામિડ, ત્રિકોણ અને લંબચોરસ, ચોરસ અને વર્તુળાકાર$)$
એક સમબાજુ ચતુષ્કોણના વિકજ્ઞના માપ $40$ સેમી અને $42$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $............. cm^2 $ થાય.$ (1680, 420, 840).$
ચતુષ્કોણ $\text{PQRS}$ માં સામસામેની બાજુની જોડ રચે. $(PQ$ અને $RQ$, $PQ$ અને $ SP , PQ$ અને $RS)$