Question
૫૦$-$૧૨

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નમને મહેસાણાથી અમદાવાદ જવા ટિકિટ માટે કંડક્ટરને ₹ ૫૦ આપ્યા. જો બસભાડું ₹૩૮ હોય, તો કંડક્ટરે નમનને કેટલી રકમ પાછી આપી હશે?
એક તળાવમાં ૫૬ હંસ હતા. તેમાંથી ૩૭ હંસ જતા રહ્યા. હવે, તળાવમાં કેટલા હંસ બાકી રહ્યા
પાયલ પાસે ₹ ૭૦ હતા. તેમાંથી તેણે ૨૨ રૂપિયાનું પુસ્તક ખરીધું. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા?
એક મેળામાં મીનાએ ૩૮ બૅગ વેચી. બીજા દિવસે તેણીએ બીજી ૧૭ બૅગ વેચી. મીનાએ કુલ કેટલી બૅગ વેચી?
એક બાગમાં ગુલાબનાં ૪૩ ફૂલ હતાં. માળીએ તેમાંથી ૧૪ ફૂલ ચૂંટી લીધાં. હવે બાગમાં ગુલાબનાં કેટલાં ફૂલ બાકી રહ્યાં?
હરેશે ૬૩ રૂપિયાની ટિકિટ લેવા ₹૧૦૦ આપ્યા. તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે?
નેહાની ઉંમર ૨૨ વર્ષ છે. તેની માતાની ઉંમર ૫૧ વર્ષ છે. નેહાની માતા તેના કરતાં કેટલાં વર્ષ મોટી છે?
Image