Question
$9 \times (7 \times 5) = 5 \times (7 \times ..........)$

Answer

$9 \times (7 \times 5) = (9 \times 7) \times 5 = 5 \times (7 \times 9)$
તેથી, ખાલી જગ્યામાં $9$ આવશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કઈ સંખ્યા શૂન્ય જેટલી થશે $?$
એકબીજાને અડકીને દીવાસળીથી બનાવેલા ત્રણ ત્રિકોણમાં $........$ દીવાસળી હોય.
જો આકૃતિની સંખ્યા માટે $n$ લઈએ, તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા જરૂરી દીવાસળી માટેનો નિયમ __________બને.
વર્તુળમાં બે ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને $.......$ કહેવાય.
$y-$અક્ષ પર પ્રમાણમાપ $1 \text{ સેમી} = 20 \text{ કિગ્રા}$ વજન લીધું હોય, તો $70 \text{ કિગ્રા}$ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ $........$ સેમી હોય.
$ \overrightarrow{AB} $ અને $ \overrightarrow{AC} $ નું સામાન્ય ઉદભવબિંદુ $........$ છે.
નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી?
$2$  અને $-5$ વચ્ચે કુલ પૂણકો $..........$ છે.
$3.05 =$ ..........
જયારે અંશ અને છેદનો સામાન્ય અવયવ $1$ હોય, તેવા અપૂર્ણાંકને કયા સ્વરૂપમાં કહેવાય?