MCQ
$9000$ ના ભાજકોનો સરવાળો…… છે.
  • A
    $16 × 13× 156$
  • B
    $4 × 3× 4$
  • C
    $15 × 12 ×155$
  • D
    $7 × 4 ×31$

Answer

$9000 = 32 × 10 × 10 × 10 = 32 × 53 ×23 = 23 × 32 ×53$

$9000 $ ના ભાજકો $2^a 3^b5^c$  પ્રકારના છે

જ્યાં  $    a      \in \, {0, 1, 2, 3},   b   \in \,{0, 1, 2}, c \in  \,{0, 1, 2, 3}$

ભાજકોનો સરવાળો =$ (2^0 + 2^1 + 2^2 + 2^3) (3^0 +3^1 + 3^2) (5^0 + 5^1 + 5^2 + 5^3)$

$= (1 + 2 + 4 + 9) (1 + 3 + 9) (1 + 5 + 25 + 125)$

$= (16) (13) (156)$

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{sin^4x}{2}+\frac{cos^4x}{3}=\frac{1}{5}$ તો .......
એક સમતોલ પાસો ઉછાળતાં પાસા પર અયુગ્મ સંખ્યા અથવા $4$ થી ઓછી સંખ્યા આવે તેની સંભાવના ..... છે.
જો $x$ એ વાસ્તવિક હોય , તો સમીકરણ $\frac{{{x^2} + 14x + 9}}{{{x^2} + 2x + 3}}$ ની કિમત . .. . . ની વચ્ચે હોય.
ત્રણ પાસાને ઉછાળવામાં આવે છે. જો ત્રણેય પાસા પરના અંકો ભિન્ન હોય તેની સંભાવના $\frac{p}{q}$ કે જ્યાં $p$ અને  $q$ એ અવિભાજ્ય છે તો $q- p$ ની કિમંત મેળવો.
નીચે આપેલ શ્રેણીનો સરવાળો મેળવો.

$1 + 6 + \frac{{9({1^2} + {2^2} + {3^2})}}{7} + \frac{{12({1^2} + {2^2} + {3^2} + {4^2})}}{9} + \frac{{15({1^2} + {2^2} + .... + {5^2})}}{{11}} + ...$ $15$ પદ સુધી 

${(1 + x + {x^3} + {x^4})^{10}},$ ના વિસ્તરણમાં ${x^4}$ નો સહગુણક મેળવો.
ધારોકે $(1+2 x)^n$ ના દ્વિપદી વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોનાં સહગુણકો $2:5:8$ ના ગુણોત્તર માં છે. તો આ ત્રણ પદોની મધ્યમાં આવેલ પદનો સહગુણક $.........$ છે.
$\sum \limits_{ k =0}^6{ }^{51- k } C _3=............$ 
આઠ અંક $1, 2, 3, 4, 5, 6, 7, 0$ ને $10000$ થી નાની કેટલી સંખ્યા બનાવી શકાય ? (અંકોનું પુનરાવર્તન કરી શકાય)
જો $(x+y)^{n}$ નાં વિસ્તરણમાં બધાજ સહગુણકોનો સરવાળો $4096,$ હોય તો મહતમ સહગુણક મેળવો.