MCQ
$A = \{1, 2, 3\}$ અને $B = \{3, 8\}$, તો  $(A \cup B) × (A \cap B) = . . . $
  • A
    $\{(3, 1), (3, 2), (3, 3), (3, 8)\}$
  • $\{(1, 3), (2, 3), (3, 3), (8, 3)\}$
  • C
    $\{(1, 2), (2, 2), (3, 3), (8, 8)\}$
  • D
    $\{(8, 3), (8, 2), (8, 1), (8, 8)\}$

Answer

Correct option: B.
$\{(1, 3), (2, 3), (3, 3), (8, 3)\}$
b
(b) $A \cup B = \{ 1,{\rm{ 2, 3, 8}}\} $; $A \cap B = \{ 3\} $

$(A \cup B) \times (A \cap B) = \{ (1,\,3),\,(2,3),(3,3),(8,3)\} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2,3,5$ અને $7$ એકમના ચા૨ રેખાખંડોની મદદથી કેટલા ત્રિકોણ બને ? ચા૨ પેકી કોઈ ૫ણ ત્રણ રેખાખંડ એક રેખા ૫૨ આવેલા નથી.
ધારો કે $f(x)$ એ $x=a$ આગળ વિકલનીય વિધેય છે, જ્યાં $f^{\prime}(a)=2$ અને $f(a)=4$ છે. તો $\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a} = ..... .$
જો $\cos (\theta - \alpha ),\;\cos \theta $ અને $\cos (\theta + \alpha )$ એ સ્વરિત શ્રેણીમાં હોય , તો $\cos \theta \sec \frac{\alpha }{2} = . . .$
$a, a + d, a + 2d, ……, a + 2nd$  શ્રેણીનું વિચરણ શોધો.
શ્રેણી $\frac{3}{{{1^2}}} + \frac{5}{{{1^2} + {2^2}}} + \frac{7}{{{1^2} + {2^2} + {3^2}}}\, + ...\,$ ના ${\text{n}}$ પદોનો સરવાળો $\,.........\,$  છે.
વર્ગખંડમાં છોકરાઓના સરેરાશ ગુણ $52$  અને તે પૈકી છોકરીઓના $42$  છે. છોકરા અને છોકરીઓના સંયુક્ત સરેરાશ $50$  હોય તો, વર્ગખંડમાં છોકરાઓની ટકાવારી શોધો.
બિંદુ $(6, 8)$ નું $x -$ અક્ષથી અંતર કેટલું થાય ?
જો રેખા $y = mx + 1$ એ વર્તુળ $x^2 + y^2 + 3x = 0$ ને $x-$ અક્ષથી સમાન અંતરે આવેલ હોય તથા વિરુધ્ધ બાજુએ આવેલ હોય તો ..
રેખાઓ $x - y + 1 = 0$ અને $2x - 3y + 5 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થાય અને બિંદુ $(3, 2)$ થી અંતર $\frac{7}{5},$ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો.
$\sum (d_i-\overline{d})^{2}= .............$