Question
$a + 7b - 8$ માં શું ઉમેરવાથી $6d - 8b -4$ મળે?

Answer

$5a-15b+4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઠંડું કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને $40 ^\circ C$ થી શરૂ કરીને $5 ^\circ C$ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના $10$ કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે?
સૈનિકોની પરેડમાં બે સૈનિકો વચ્ચે $\frac{5}{4}$ ફૂટની જગ્યા રાખવામા આવે છે, તો પહેલા સૈનિક અને પાચમાં સૈનિક વચ્ચેનું અંતર કેટલા ફૂટનું હશે?
શોધો : $(i) 18$ અને $28$ દરેકના $\frac{1}{2}$
ત્રિકોણના ત્રણ ખૂણા $1 : 2: 3$ ના પ્રમાણમાં છે. ત્રણે ખૂણાના માપ શોધો અને ત્રિકોણનો પ્રકાર જણાવો $:$
ગણતરી કરીને સંકેતો $ <, > $ અને $=$ માંથી યોગ્ય સંકેત પસંદ કરી માં લખો : $(\frac{5}{7}) ......... (\frac{-4}{-5})$
નીચેની આકૃતિઓમાં ત્રિકોણના ખૂણા $X$ નું માપ શોધો :
એક ફ્રિજ રૂ $12,000$ માં ખરીધું અને રૂ $13,500$ માં વેચ્યું. નાફો$-$ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો.
પૂર્ણાંક સંખ્યાઓ $(a, b)$ ની પાંચ જોડ લખો $a \div b = (-3)$ થાય. આવી એક જોડ $(6, -2)$ છે કારણકે $6 \div (-2) = (-3)$
બાદબાકી કરો : $ \frac{3}{4} - \frac{7}{12} $
નીચેનાં સમીકરણો પૈકી કયાં સમીકરણોનો ઉકેલ $3$ છે તે ચકાસો :
$\frac{2x}{3} - 1 = 5$