MCQ
$a, (a + d), (a + 2d), ……. A.P. $ ના પ્રથમ $n $ પદોનો મધ્યક શોધો.
  • A
    $a\,\, + \,\,\frac{{nd}}{2}$
  • $a\, + \,\,\frac{{(n\,\, - \,\,1)d}}{2}$
  • C
    $a + (n - 1) d$
  • D
    $a + nd$

Answer

Correct option: B.
$a\, + \,\,\frac{{(n\,\, - \,\,1)d}}{2}$
b
માંગેલો મદયક $ = \,\,\frac{{{\text{a}}\,\, + \,\,{\text{(a}}\,\, + \,\,{\text{d)}}\,\, + \,\,{\text{(a}}\,\, + \,\,{\text{2d)}}\,\, + \,\,......\,\, + \,\,{\text{\{ a}}\,\, + \,\,{\text{(n}}\,\,{\text{ - }}\,\,{\text{1)}}\,{\text{d\} }}}}{n}$

$ = \,\,\frac{{\frac{n}{2}\,[a\,\, + \,\,a\,\, + \,\,(n\,\, - \,\,1)d]}}{n}\,\, = \,\,a\,\, + \,\,\frac{{(n\,\, - \,\,1)d}}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળ $x^{2}+y^{2}=2$ અને પરવલય, $y^{2}=x$ ના બે સામાન્ય સ્પર્શકો જો, $y= m _{1} x+ c _{1}$ અને  $y= m _{2} x+ c _{2}, m _{1} \neq m _{2}$ હોય, તો $8\left| m _{1} m _{2}\right|$ ની કિમત .......... છે.
જો $x^2 - 11x + a$ અને $x^2 - 14x + 2a$ સમાન અવયવ ધરાવે તો $a = ......$
જો $|{z_1}|\, = \,|{z_2}|$ અને $arg\,\,\left( {\frac{{{z_1}}}{{{z_2}}}} \right) = \pi $, તો ${z_1} + {z_2}$ = . ..
શ્રેણી $20,19 \frac{1}{4}, 18 \frac{1}{2}, 17 \frac{3}{4}, \ldots,-129 \frac{1}{4}$ ના છેલ્લે થી  $20$ મું પદ__________ છે.
જો ચતુષ્કોણના શિરોબિંદુ $A = 1 + 2i,$ $B = - 3 + i,$ $C = - 2 - 3i$ અને $D = 2 - 2i$ તો ચતુષ્કોણએ . . . થશે.
$15$ પુરુષ અને $15$ સ્ત્રીમાંથી $15$ ટીમો બનવાની છે કે જેમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તો આ ટીમો કેટલી રીતે બનાવી શકાય ?
જો $5$ અવલોકનો $x_1 ,x_2 ,x_3 ,x_4 ,x_5$ નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $3$ હોય તો $6$ અવલોકનો $x_1 ,x_2 ,.....,x_5$ અને $-50$ નો વિચરણ ......... થાય 
$\sin \frac{\pi }{{16}}\sin \frac{{3\pi }}{{16}}\sin \frac{{5\pi }}{{16}}\sin \frac{{7\pi }}{{16}} = . .  .$
ઉપવલય $\frac{{{x^2}}}{9}\,\, + \,\,\frac{{{y^2}}}{4}\,\, = 1$ ની જીવા $PQ$ તેના કેન્દ્ર આગળ કાટખૂણે છે. $P$ અને $Q$ આગળ દોરેલા સ્પર્શકોના છેદબિંદુના બિંદુપથ કેવો હોય ?
$\lim_{x \rightarrow 0}\frac{\sqrt{\frac{1}{2}(1-\cos2x)}}{x}$ ની કિંમત