MCQ
$a$ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો કેટલો થાય ?
  • A
    $n(a + b)$
  • $\frac{n}{2}\,(a\, + \,b)$
  • C
    $(n + 1) (a + b)$
  • D
    $\frac{{(n + 1)}}{2}\,(a\, + \,b)$

Answer

Correct option: B.
$\frac{n}{2}\,(a\, + \,b)$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $z = {(1 + i\sqrt 3 )^{100}}$ તો $\frac{{{\mathop{\rm Re}\nolimits} (z)}}{{{\mathop{\rm Im}\nolimits} (z)}}$= . . .
જો $\left(1+\frac{2}{3}+\frac{6}{3^{2}}+\frac{10}{3^{3}}+\ldots \text { upto } \infty\right)^{\log _{(0.25)}\left(\frac{1}{3}+\frac{1}{3^{2}}+\frac{1}{3^{3}}+\ldots . \text { uptow }\right)}$ ની કિમંત  $l$ હોય તો  $l^{2}$ મેળવો.
ધારોકે $a_1, a_2, 2, a_3, a_4$ એ સમાંતર-ગુણોત્તર શ્રેણીમાં છે.જો અનુરૂપ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર $2$ હોય અને સમાંતર-ગુણોત્તર શ્રેણીના તમામ $5$ પદોનો સરવાળો $\frac{49}{2}$ હોય, તો $a_4=.......$
જો $r,k,p \in W,$ હોય તો $\sum\limits_{r + k + p = 10} {{}^{30}{C_r} \cdot {}^{20}{C_k} \cdot {}^{10}{C_p}} $ ની કિમત મેળવો 
$\frac{1}{\sqrt{2x+1}}\left\{(1+\sqrt{2x+1})^9-(1-\sqrt{2x+1})^9\right\}$ ના વિસ્તરણથી મળતી બહુપદી ........ ઘાતવાળી થશે. $\left(x > \frac{-1}{2}\right)$
$12 + 16 + 24 + 40 + ....... $શ્રેણીના $n$ પદોનો સરવાળો કેટલો થશે ?
વર્તુળ $C_1: x^2+y^2-4 x-2 y=\alpha-5$ ધ્યાને લો.ધારોકે તેનુ રેખા $y=2 x+1$ પરનું આરસી પ્રતિબિંબ અન્ય વર્તુળ $C_2: 5 x^2+5 y^2-10 f x-10 g y+36=0$ છે. ધારોકે $r$ એ $C_2$ ની ત્રિજયા છે. તો $\alpha+r=.......$
જો ${z_1}$ અને ${z_2}$ એ એકના $n^{th}$ મૂળ હોય કે જેને જોડતી રેખાએ ઊગમબિંદુ આગળ કાટખૂણો બનાવે છે તો $n$ એ . . . સ્વરૂપે હોવુજ જોઈએ.
પરવલયના શીર્ષ આગળનો સ્પર્શક, નિયામિકા તથા નાભિલંબ વચ્ચેના રેખાખંડનું ........ ગુણોત્તરમાં વિભાજન કરે.
$\lim_{x \rightarrow 1^-}=\frac{\sqrt{\pi}-\sqrt{2sin^{-1}x}}{\sqrt{1-x}}$