Question
$a \div (b + c) ≠ (a \div b) + (a \div c)$ ચકાસો : $a = 8, b =3, c = 1$

Answer

ચકાસો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકારા કરો: $0.6\div10=............$
પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $(\frac{-5}{6}), (\frac{-10}{12}), (\frac{-15}{18}), ........$
લંબચોરસની લંબાઈ $6$ સેમી અને પહોળાઈ $4$ સેમી છે. તે એકરૂપ બહુકોણથી બનેલ છે. તેથી બહુકોણનું ક્ષેત્રફળ શોધો.

નીચેની સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો :$ (\frac{-4}{5}) $ અને $ (\frac{-2}{3}) $
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $(- 57) \times (-19) + 57$
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: \frac{3^7}{3^4 \times 3^3}$
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{LOVE}$ માં $\text{VE} = 16$ સેમી અને વેધ $\text{LA} = 12$ સેમી છે. જો વેધ $\text{LB} = 15$ સેમી હોય, તો $\text{OV}$ બાજુનું માપ શોધો.
નીચેના સમીકરણો ઉકેલો :
$1) 11x = 66$          $2) 11x + 11 = 77$          $3) \frac{y}{9} = 7$          $4) \frac{-m}{12} = 2$
એક નકશો $2$ સેમી $= 1000$ કિમીના પ્રમાણમાપથી આપેલો છે. નકશામાં બે સ્થળો વચ્ચેનું અંતર $3.5$ સેમી હોય, તો ખરેખર આ બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું હશે ?
અનિતા તેના માસિક પગારમાંથી $15\%$ બચત કરે છે. જો અનિતા દર મહિને રૂ. $6000$ બચાવે, તો તેનો પગાર કેટલો હશે ?