Question
આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે $?$

Answer

આ કાવ્ય એક શૌર્યગીત છે, ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે, પડકારો ઝીલવાનું એમાં આહ્વાન છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન, મન કે ધનથી $–$ જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને, આપણા નિર્ધાર$($નિશ્ચય$)$ને હિમાલયની જેમ અડગ રહીને, સિદ્ધ કરવો. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ કઈ તેયારી કરો છો?
તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી, તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો.
‘હસતાં-હસતાં મનમાં ઊગી’ અને ‘રમતાં-રમતાં ઘરમાં પૂગી’ દ્વારા કવિ શું કહે છે?
તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ જતુનો પાક હતો? આઠ-દસ લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો.
‘નિરંતર ઉઘોગ એટલે બા’-એમ લેખક શા માટે કહે છે? 
કવિ ભારતના લોકો માટે શું કરવા ઇચ્છે છે $?$
શું ઈર્ષાની આગ ઠારી શકાય ? કેવી રીતે ?
કવિ કાળને શું કહે છે?
ધરતીમાતા પણ ક્યારેક ધ્રૂજી ઊઠતી હશે પણ મા ક્યારેય ચલિત થતી નથી.
વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે,
પણ માતૃપ્રેમરૂપી મેધ તો બારેમાસ વરસતો રહે છે.
ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હમેશાં એકસરખો રહે છે.
ચંદ્રની ચાંદનીમાં વટ થાય છે, પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારે અસ્ત થતો નથી.
$($આ જગતમાં$)$ મધ મીઠું હોય છે અને મેઘ$($વરસાદ$)$નું જળ મીઠું હોય છે પણ હે સખી, માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે.
આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો.
કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયાં કયાં જીવનકાર્યો દર્શાવ્યાં છે?