Question
આ કાવ્યમાં દરિયાને કઈ કઈ ક્રિયા કરતો દર્શાવ્યો છે?

Answer

આ કાવ્યમાં દરિયો મોડીઓને વહાવી જાય છે. જહાજો સાથે પસડાય છે, બડકોની છાતીથી અફળાય છે, અથડાય છે અને સમયની ગુફાઓમાં પડષાય છે, નદીઓને પી જાય છે. ભાગ્યે થઈને ઊડી જાય છે, રણની આંખોમાં ડોકાય છે. ઊંડાણમાં નહાય છે. કિનારાની રેતીમાં સંતાય છે અને લિતિજે આકાશ સાથે ભળી પણ જાય છે. આમ દરિયાને અનેક ક્રિયાઓ કરતો દર્શાવ્યો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free