Question
આખી બજારને કોને જગાડી દીધી હતી ?

Answer

રમજુ મીરની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વૃદ્ધ સ્ત્રીઓ ની ડીશમાં વેઈટર કેટલું પીરસતો હતો?
ત્રિભુવનદાસ પટેલનું વિદ્યાર્થી જીવન ક્યાં પસાર થયું હતું ?
સિમલાથી બલાઈએ કાકી પાસે શું મંગાવ્યું? કેમ ?
એન.ડી.ડી.બી.માં $41$ વર્ષ સેવાઓ આપવામાં કુરિયને કેટલો માસિક પગાર લીધો $?$
અભણ રમઝું મીર શ્રોતાઓ સમક્ષ નટખટ ને નખરાળી નવોઢાનું દૃશ્ય કેવી રીતે રજુ કરતો?
’ખેડા ડીસ્ટ્રીક મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમીટેડ ‘નામની સંસ્થા કુરિયનનાં આણંદ માં આગમન પહેલા કોના નેતૃત્વમાં કાર્યરત હતી?
કોઠામાંથી શું નીકળે છે ?
કાનજી તેનો જીવ નિરાંતે છોડી શકે તે માટે જેઠી માએ કઈ પ્રતિજ્ઞા લીધી ?
કઈ નદીને હેઠવાસને આરે રમઝું એ પોતાની બાળકી સકીનાના બાળોતિયા ધોયેલા?
ચડ્ડી પહેરીને ઉભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ કાન્તિએ શેના પરથી અનુમાન લગાવ્યું?