Question
આકૃતિમાં $\angle B ~ \angle C<\angle D$ તો સાબિત કરો ke $A D < B C$.

Answer

  • $\triangle ABO$ માં,
$\angle B < \angle A$ (પક્ષ)
$\therefore AO < BO \ldots (i) ( \therefore$ મોટા ખૂણાના સામેની બાજુ મોટી$)$
  • $\triangle C D O$ માં $\angle C<\angle D$ (પક્ષ)
$\therefore OD < OC \ldots (ii) ( \therefore$ મોટા ખૂણાની સામેની બાજુ મોટી$)$
$AO + OD < BO + OC ( \therefore\ (i)$ અને $(ii)$ નો સરવાળો કરતાં$)$
$\therefore AD < BC$ $[A-O-D ..... A O+O D=A D$
$B-O-C ..... B O+O C=B C]$ હોવાથી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો : $ 49a^2 + 70ab + 25b^2 $
જો $A,B$ અને $C$ એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય અને $B$ બિંદુ એ $A$ અને $ C$ ની વચ્ચે આવેલ હોય , તો સાબિત કરો કે $AB + BC = AC.$
$\sqrt{5.6}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
નીચેના પૈકી પ્રત્યેક સમીકરણનાં ચાર ઉકેલ લખો : $2x + y = 7$
એક ત્રિકોણની બાજુબોની લંબાઈ $9$ સેમી, $10$ સેમી અને $17$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો:
$5 x--10$
જો બિંદુ $(-2, 5)$ એ સમીકરણ $ax + 3 = 7$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો:
$78 \times 84$
$ \triangle PQR $ માં $PQ =PR. \angle P = x + 10^\circ $ અને $ \angle Q = 4x-5^\circ $ હોય, તો $ \triangle PQR $ ના દરેક ખૂણાનું માપ શોધો.