Question
આકૃતિમાં જો $AC = BD$ હોય, તો સાબિત કરો કે $AB= CD$ છે.

Answer

$AC = BD$ આપેલ છે. $...........(i)$
$A$ અને $C$ ની વચ્ચે બિંદુ $B$ આવેલ છે.
$AC = AB + BC………….(ii)$
$(ii)$ એજ પ્રમાણે $B$ અને $D$ ની વચ્ચે $C$ આવેલ છે.
$BD = BC + CD……………(iii)$
$(iii)$ પરિણામ $(i), (ii)$ અને $(iii)$ પરથી
$A B+B C=C D+B C(\because A C=B D) ($જો સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી $($શેષફળ$)$ સરખા રહે છે.$)$
$AB = CD$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{\sqrt{5} + \sqrt{2}} $
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો: $(104)^3$
શંકુ આકારના મકબરાની ત્રાંસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે $25 \ m$ અને $14 \ m$ છે. તેની વક્રસપાટી પર $100 \ m^2$ ના $Rs. 210$ લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો.
$x$ ની નીચેની કિંમત માટે $5x - 4x^2 + 3$ બહુપદીનું મૂલ્ય શોધો: $x = 2$
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો: $y - 2 = 0$
પાણીને ગરમ કરવાના સાધનમાં એક $28 \ m$ લાંબો અને $5 \ cm$ વ્યાસવાળો નળાકાર પાઇપ છે. સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધો.
જેની ત્રિજ્યા $r$ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$ હોય, તેવા $27$ લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્રસપાટીનું ક્ષેત્રફળ $S'$ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે, તો $S$ અને $S'$ નો ગુણોત્તર શોધો.
કિંમત શોધો:
(1) $\left(\frac{125}{64}\right)^{-\frac{2}{3}}$
(2) $(343)^{-\frac{2}{3}}$
$120$ સેમી લંબાઈવાળા રોલરનો વ્યાસ $84$ સેમી છે. જો રમતના મેદાનને સમતલ બનાવવા માટે રોલરને $500$ આંટા મારવા પડે,તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે $?$
સાદું રૂપ આપો: $2^{\frac{2}{3}} \cdot 2^{\frac{1}{5}}$