Question
આકૃતિની મર્યાદાઓ જણાવો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ એક આવૃત્તિ-વિતરણનો વિષમતાંક $0.85$ છે. જો તેનો મધ્યક બહુલકથી $3.4$ જેટલો વધારે હોય, તો તેનું વિચરણ શોધો.
એક શાળામાં વાણિજ્ય-પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ 7 વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ 6 તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા-જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય ?
$6, 7, 8, 9$ અને $0$ એ બધા અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$
અસતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો.
મધ્યવર્તી સ્થિતિનાં માપના ઉપયોગો જણાવો.
નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો :
વર્ષ કારીગર કુલ
સ્થાનિક બિનસ્થાનિક
પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી કુલ
$2010$ $1200$   $1500$ $300$   $500$      
$2011$   $600$   $300$ $100$   $2300$    
જુદા$-$જુદા અંક ધરાવતો દસ અંકનો મોબાઇલ ફોન$-$નંબર $98$ થી શરૂ થાય તેવા જુદા$-$જુદા કેટલા મોબાઇલ ફોન$-$નંબર બનાવી શકાય $?$
એક વ્યક્તિએ એક ચિત્રકૃતિ ખરીદ્યા પછી પહેલા વર્ષમાં તેની કિંમત 50 % વધી અને ત્યાર પછીના વર્ષમાં તે 10 % ઘટી. કિંમતના વૃદ્ધિદરની સરેરાશ યોગ્ય સૂત્ર વડે શોધો.
નીચે આપેલ આવૃત્તિ $–$ વિતરણ માટે ‘થી ઓછા ‘ પ્રકારનું સંચયી આવૃત્તિ $–$ વિતરણ બનાવો.
પ્રાપ્તાંક $10$ $20$ $30$ $40$ $50$
આવૃત્તિ $10$ $30$ $30$ $20$ $10$
એક ઑફિસમાં નોકરી કરતાં $60$ કર્મચારીઓની પૂરા વર્ષમાં ઉંમર નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. આ માહિતી પરથી વર્ગલંબાઈ $5$ લઈને આવૃત્તિ-વિતરણ તૈયાર કરો :
$32$ $42$ $48$ $35$ $23$ $58$ $52$ $38$ $36$ $44$ $48$ $39$
$24$ $27$ $29$ $32$ $34$ $41$ $45$ $51$ $30$ $47$ $45$ $44$
$52$ $38$ $41$ $31$ $25$ $38$ $36$ $34$ $37$ $51$ $25$ $56$
$32$ $39$ $32$ $35$ $42$ $26$ $46$ $42$ $57$ $28$ $43$ $33$
$31$ $42$ $43$ $33$ $43$ $39$ $27$ $54$ $21$ $47$ $26$ $40$