Question
આંકડાશાસ્ત્રમાં આકૃતિનું મહત્ત્વ જણાવો.

Answer

→ આકૃતિ દ્વારા રજુ કરેલી માહિતી આકર્ષક અને સક્ષીપ્તા માં હોય છે.
→ માહિતી ની લાક્ષીનીકતા ઓ લાંબા સમય સુધી યાદ રહે છે .
→ બેકે વધુ સમુહ ની માહિતી ના પ્રમાણ માં આકૃતિ ઓ દોરવામાં આવે તો તે આકૃતિ ઓ પરથી સરળતા થી તુલનાતમક અભ્યાસ થય શકે છે .
→ માહિતી ને દર્શીંય આકૃતિ થી રજુકરી હોય તો તેના અભ્યાસ માં સમય ની બચત થાય છે .
→ વેપાર વાણીજય ના ક્ષેત્રે માં આકૃતિ ના ઉપયોગ થી અસ્ર્કારેક જાહેરાતો બનાવી શકાય છે.
→ સામાજિક સુવિધા ઓ માટે આકૃતિ ઓ ની મદદ મહત્વ ની બાબા તો સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(3 x-y)^4$ નું વિસ્તરણ કરો.
નીચે આપેલ આવૃત્તિ-વિતરણ માટે દરેક વર્ગની વર્ગલંબાઈ તેમજ મધ્યકિંમત શોધી, વિતરણ લખો :
વર્ગ $0-99$ $100-299$ $300-499$ $500-749$ $750-899$ $900-999$
આવૃત્તિ $10$ $12$ $14$ $16$ $8$ $10$
યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકોના નામ જણાવો.
એક ચલના મધ્યક અને બહુલક અનુક્રમે $5.5$ અને $6.4$ છે. મધ્યસ્થની કિંમત શોધો.
નીચે જણાવેલ આવૃત્તિ$-$વિતરણના વર્ગોની મધ્યકિંમતો જણાવો.
વર્ગ $0-4$ $5-19$ $20-29$ $30-54$ $55-70$
આવ્રુતિ $5$ $10$ $15$ $8$ $2$
માહિતી એટલે શું ? તેના પ્રકાર જણાવો.
એક બુક સ્ટોરમાંથી $15$ વ્યક્તિઓએ ખરીદેલાં પુસ્તકોની સંખ્યાઓ નીચે આપેલ છે :
$1, 0, 2, 2, 3, 4, 2, 7, 2, 2, 5, 4, 2, 1, 2.$
ખરીદેલ પુસ્તકોની સંખ્યાનો બહુલક શોધો.
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $5$ અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર $1000$ હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
$\left(3 x-\frac{3}{x}\right)^{3}$ નું વિસ્તરણ કરો.
અવલોકનો અને તેના મધ્યકમાંથી લીધેલા વિચલનો પર આધારિત પ્રસારના કયા માપો છે $?$