Question
આંતરિક બળ એટલે શું ?

Answer

પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free