Question
આપેલ વર્ગની વર્ગલંબાઈ મેળવવાનું સૂત્ર લખો.

Answer

  • વર્ગલંબાઈ $=$ ઉધ્વે સીમાંબિંદુ $-$ અર્ધ:સીમાંબિંદુ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાર્લપિયર્સનની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવા માટે કયા કયા માપોનો ઉપયોગ કરવામાં આવે છે ?
બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનું કયું માપ ધ્યાનમાં લેવાય છે ?
પ્રસારના નિરપેક્ષ માપો જણાવો.
જો માંગનું વિધેય $2 x=30-2 p$ હોય, તો $1 = 5$ એકમ માટે $p$ ની કિંમત જણાવો.
નિદર્શ આગણકની વ્યાખ્યા આપો.
નિદર્શ વ્યાખ્યાયિત કરો.
એક માહિતીમાં મધ્યસ્થ અને મધ્યક અનુક્રમે $72$ અને $75$ હોય, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
બહુવિધ કોષ્ટકને વ્યાખ્યાયિત કરો.
$(x+a)^4$ના વિસ્તરણના સહગુણકો લખો.
10 અવલોકનોનું વિચરણ 81 છે. જો પ્રત્યેક અવલોકનને (-3) વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.