Question
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$x^3-3\left(x^2\right)^4-15$

Answer

8

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sqrt{6}$ સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો.
નીચેના પ્રશ્નનું સાદું રૂપ આપો :  $ (\sqrt{11} - \sqrt{7} )(\sqrt{11} + \sqrt{7}) $
ઘનનું વિસ્તરણ કરો : $ (2a – 3b)^3$
આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતાપાણીનું કદ શોધો. $(i) \ 28$ સેમી
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 79^3 $
સાદું રૂપ આપો. $ 7^{\frac{1}{2}} · 8^{\frac{1}{2}} $
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(x+3)(x+3)$
$(i)$ બિંદુ $D$ નો $x-$યામ જણાવો.
$(ii)$ બિંદુ $H$ નો $y-$યામ જણાવો.
$(iii)$ બિંદુ $L$ ના યામ જણાવો.
$(iv)$ બિંદુ $M$ ના યામ જણાવો.
કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(2,-3)
$1.4$ સેમી ત્રિજ્યા અને $0.1$ સેમી જાડાઈના $60$ સિક્કા એકબીજા પર ગોઠવીને બનાવેલ સ્તંભનું ઘનફળ શોધો.