Question
આપેલી ક્રિયાઓ સામે તમારો સમય ઉમેરી વાક્ય લખો :
નાસ્તો કરવો :-

Answer

હું સવારે આઠ વાગ્યે નાસ્તો કરું છું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
લક
વાક્યોને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
અમે સૌ ઊભાં થઈ ગયાં.
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
છટડક
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ભીમ, નકુલ, અર્જુન, દુર્યોધન
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
રવિવારે ધોરણ 6ના વિદ્યાર્થીઓએ ક્રિકેટ રમવાનો ઇરાદો વ્યક્ત કર્યો. (મનસૂબો)
જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો:
થાળીમાં રોટલી આપી છે. (શાક)
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
બકાભાઈને પગમાં કાંટો વાગ્યો
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
દશેરા
પ્રથમ ભાષામાં અનુવાદ કરો : 
મારે તમારી સાથે આવવું છે.
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
ગુરુ દ્રોણની પરીક્ષામાં માત્ર અર્જુન જ પાસ થયો.