Question
આપેલી ક્રિયાઓ સામે તમારો સમય ઉમેરી વાક્ય લખો : 
શાળાએથી છૂટવું :-

Answer

હું સાંજે પાંચ વાગ્યે શાળાએથી છૂટી જાઉં છું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાસવાળા શબ્દો લખો : નામ
શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
પ્રવીણ
યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
આવ્યો ___________ નો ધણી મેહુલો રે!(હિલોળ, ધરતી)
આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
લખતી-વાંચતી
આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
અર્જુનની એકાગ્રતા પૂરેપૂરી હતી. તેથી તે પક્ષીની આંખ વીંધી શક્યો. (શાથી)
સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
પુસ્તક, મિત્ર
વાક્યમાં રેખાંકિત શબ્દોને બદલે પાઠમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
ગરબો એ આદ્યશક્તિ તરફના ભક્તિભાવનું ચિહ્ન છે. (પ્રતીક)
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
રમેશને કરંટ લાગવાથી શરીરમાં આંચકો લાગ્યો. (ઝાટકો)
રેખાંકિત શબ્દોના બદલે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો :
શ્રમિકો જ્યાં-ત્યાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. (પેટનો ખાડો પૂરવો)
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
મેળામાં જાતજાતની મીઠાઈઓ જોઈને બાળકોને ખાવાની ઇચ્છા થઈ. (મોંમાં પાણી આવવું.)