Question
આપેલી પદાવલિમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો $: 1.2ab - 2.4b + 3.6a$

Answer

પદ $: 1.2ab ; - 2.4b ; 3.6a$
$1.2ab$ પદનો અવયવ $: 1.2 ; a ; b$
$- 2.4b$ પદનો અવયવ $: -2.4 ; b$
$3.6a$ પદનો અવયવ $: 3.6 ; a$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાકાર કરો : $(\frac{-6}{11}) \times (\frac{-22}{21})$
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ:
$x - 3 =4 (x=7)$
નીચેની સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો :$ (\frac{-4}{5}) $ અને $ (\frac{-2}{3}) $
આપેલ બીજગણિતીય પદાવલિ $2n – 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
એક લિટર પાણીની બોટલમાથી $7$ સાત બાળકો પાણી પી શકે છે, તો $ 1\frac{5}{7}$ લિટર પાણીથી ભરેલી બોટલમાથી કેટલા બાળકો પાણી પી શકે?
હિતેશે એક મોબાઇલ ફોન રૂ. $9245$ માં ખરીદ્યો. આ મોબાઇલ ફોન વેચતાં રૂ. $340$ ખોટ ગઈ, તો તેણે મોબાઇલ ફોન કેટલા રૂપિયામાં વેચ્યો હશે?
$ 5^4 $ અને $ 4^5 $ મોટી સંખ્યા કઈ છે. ગણતરી કરી શોધો.
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{16}{20}$ અને $(\frac{20}{-25})$
સરવાળો શોધો : $ (-\frac{9}{10}) + \frac{22}{15} $
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: (\frac{6}{-11})= (\frac{x}{-44})= \frac{36}{y}$