Question
આપેલી પદાવલિમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો : $ \frac{3}{4} x + \frac{1}{4} $

Answer

પદ : $ \frac{3}{4} x ; \frac{1}{4} $
$ \frac{3}{4} x $ પદનો અવયવ : $ \frac{3}{4} ; x$
$ \frac{1}{4} $ પદનો અવયવ : $ \frac{1}{4} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: 0.1y + 0.01y^2$
અક્ષયે એક ઑફિસ રૂ. $65,700$ માં ખરીદી. ઑફિસના રિપેરિંગનો અને રંગકામનો ખર્ચ રૂ. $14,700$ થયો. રૂ. $12.300$ નો નફો લેવા આ ઑફિસ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ?
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{24}{108}$
ગુણાકાર કરો : $(\frac{-6}{25}) \times \frac{10}{9}$
સંગિતા એક કલાકમાં એક પુસ્તકનો $\frac{1}{3}$ ભાગ વાંચે છે, તો તે $ 2\frac{1}{5}$ કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે?
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $15 \times (-25) \times (-4) \times (-10)$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-3)^3 \times (-3)^7 $
નીચેના ત્રિકોણમાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો.

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$
એક ખૂણાનો પૂરકકોણ તેનાથી ચોથા ભાગ છે, તો તે બંને ખુણાઓના માપ શોધો:
$a = 0$ અને $b = -1$ માટે આપેલ પદાવલિની કિમત શોધો $: 2a + 2b$