Question
આપેલી પદાવલિમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો $: – 4x + 5$

Answer

પદ $: – 4x ; 5$
$- 4x$ પદનો અવયવ $: - 4 ; x$
$5$ પદનો અવયવ $: 5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x = 2$ અને $y= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: 3x^2+2xy+y^2$
સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો $: 9^{11} \div 9^7$
$ 6 \times 10^5 + 7 \times 10^3 + 3 \times 10^2+2\times 10^0 $ ને સંખ્યામાં દર્શાવો.
નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો :

નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો : $ 12^2 $ અને $ 2^{12} $
ગુણાકાર કરો : $(\frac{-6}{25}) \times \frac{10}{9}$
એક લંબચોરસ ખેતરની લંબાઈ $335.5$ મીટર અને પહોળાઈ $200$ મીટર છે, તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો?
એક લોકલ ક્રિકેટ ટિમ એક સીઝનમાં $20$ મેચ રમે છે. તેમાંથી $25\%$ મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે ?
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $a = 1, b = - 2, c = 3$ લઈ કિંમત શોધો $: 3a + 2b + 4c$
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $1 \frac{1}{4} $ અને $ (\frac{-5}{4})$